લાઇટર વડે સ્ટંટ કરતો હતો, મોઢામાં આગ લાગી.

સોશિયલ મિડિમાં એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે લાઈટર વડે સ્ટંટ કરતો જોવા મળે છે.

લાઈટર વડે સ્ટંટ કરતી વખતે કંઈક એવું થયું કે તેના આખા ચહેરા અને મોઢામાં આગ લાગી ગઈ.

જો કે, છોકરાએ તરત જ તેના માથા અને ચહેરા પરથી આગ દૂર કરી અને કોઈક રીતે તેનો ચહેરો બળી જવાથી બચી ગયો.

બે સેકન્ડ માટે એવું લાગ્યું કે જાણે છોકરો 'ઘોસ્ટ રાઇડર' બની ગયો હોય. આ દ્રશ્ય ખૂબ જ ડરામણું હતું.

બે સેકન્ડમાં છોકરો તેના ચહેરા અને માથા પરથી આગ ઓલવી પણ નાખે છે. જોકે, આ સ્ટંટથી છોકરાને કોઈ નુકસાન થતું નથી.