નેઇલ એક્સટેન્શન કરાવતા પહેલા જાણીલો તેમના નુકસાન

નેઇલ એક્સટેન્શન કરાવતા પહેલા તમારા નખ ગસી દેવામાં આવે છે, જેના કારણે તે નબળા અને પાતળા થઇ જાય છે.

જો એક્સટેન્શન યોગ્ય રીતે ન લગાવામાં આવે અથવા સ્વસ્છતા જાળવવામાં ન આવે, તો નખમાં ફંગલ અથવા બેક્ટેરિયલ ચેપ થઇ શકે છે.

કેટલાક લોકોને નેઇલ એક્સટેન્શનમાં વપરાતા રસાયણો એલર્જી હોઇ શકે છે, જેનાથી ત્વચામાં બળતરા અથવા ખંજવાળ આવી શકે છે.

નેઇલ એક્સટેન્શન તમારા વાસ્તવિક નખને નબળા બનાવે છે, જેના કારણે તેમના તુટવાનું જોખમ વધે છે.

નેઇલ એક્સટેનશન લગાડવા પછી તેની સભાડ કરવી ખૂબ અઘરી હોય શકે છે

નેઇલ એક્સટેન્શન નખમાં દુખાવો પણ પેદા કરી શકે છે