આ દેશમાં રહે છે દુનિયાના સૌથી હોશિયાર લોકો

દુનિયામાં આપણે જે પણ પ્રગતિ અને નવી ટેક્નોલોજી જોઇએ છે તે ફ્કત માનવ મનને કારણે છે.

આ સ્થિતિમાં, એક રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે કે, દુનિયાનો તે ક્યો દેશ છે જ્યાં સૌથી હોશિયાર લોકો રહે છે.

દિમાગ કેટલો તેજ છે તે માપવા માટેનો IQ હોય છે. તમારૂં IQ સ્તર જેટલું ઊંચું હશે તેટલા જ તમને વધુ બુદ્ધિશાળી ગણવામાં આવેશે.

વિક્ટકોમ ઇન્કએ ફિનલેન્ડ સ્થિત એક સંસ્થા છે જે વિવિધ દેશોના લોકોના IQ સ્તરનું પરીક્ષણ કરે છે.

વિક્ટકોમ ઇન્કના અભ્યાસ મુજબ, અશિયન દેશો વિશ્વના સૌથી બુદ્વિશાળી દેશો છે, જ્યાં IQ સ્તર સૌથી વધુ છે.

આ રિર્પોટ મુજબ, જાપાન, હંગરી, ઇરાન, ઇટાલી અને દક્ષિણ કોરિયા એવો દેશોમાં સામેલ છે. જ્યાં સૌથી વધુ IQ સ્તર છે.

અહેવાલ મુજબ, જાપનીઓએ 112. 30નો સ્કોર હાંસલ કર્યો, જેનાથી તેઓ વિશ્વમાં ટોચ પર રહ્યા. તેમની પાસે સમસ્યા હલ કરવાની સૌથી વધુ ક્ષમતા છે.

જાપાની લાકો વિશ્વના અન્ય દેશો કરતા વધુ બુદ્ધિશાળી માનવામાં આવે છે. તેથી અહીંની ટેક્નોલોજી અન્ય દેશો કરતાં વધુ અદ્યતન માનવામાં આવે છે