10  એવા રાજ્યો જ્યાં મસાલાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે

 1. મધ્યપ્રદેશ 

મધ્યપ્રદેશમાં લસણ, ધાણા,મરચાનું સૌથી વધુ 3,630 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે

 2. રાજસ્થાન 

રાજસ્થાનમાં જીરું, મેથી, ધાણાનું 1,290 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે

 3. ગુજરાત 

ગુજરાતમાં જીરું, વરિયાળી, ધાણાનું 1281 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે

4.કર્ણાટક

કર્ણાટકમાં એલચી, મરી, હળદર, આદુ 1,009 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે

4.કર્ણાટક

કર્ણાટકમાં એલચી, મરી, હળદર, આદુ 1,009 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે

5.તેલંગાણા 

તેલંગાણામાં મરચાં, હળદર, ધાણાનું 793 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે.

 6. આંધ્રપ્રદેશ 

આંધ્રપ્રદેશમાં મરચાં, હળદર, ધાણા 939 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે.

 7. મહારાષ્ટ્ર 

મહારાષ્ટ્રમાં મરચાં, હળદર, લસણનું 529 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે

 8. ઓડિશા 

ઓડિશામાં હળદર, આદું, ધાણાનું 440 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે

 9. આસામ

આસામમાં આદુ, હળદર, કાળા મરીનું 296 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે

 10. ઉત્તર પ્રદેશ 

ઉત્તર પ્રદેશમાં લસણ, હળદર, ધાણા, મરચાંનું 293 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે