દેવતાઓ અને રાક્ષસો વચ્ચે 13 પૌરાણિક યુદ્ધ

 1. અંધક સંગ્રામ 

ભગવાન શિવે અધક રાક્ષસ સાથે યુદ્ધ કર્યુ હતું, જ્યારે તે ઘાયલ થયો, ત્યારે તેના લોહીમાંથી રાક્ષસોનો જન્મ થયો હતો.

 2. વૃત્ર સંગ્રામ 

ઇન્દ્રે પાણી રોકવવા વાળા શક્તિશાળી રાક્ષસ વૃત્રાસુર સાથે યુદ્ધ કર્યું હતું અને તેને હરાવ્યો હતો

 3. જલંધર સંગ્રામ 

ભગવાન વિષ્ણુ અને શિવ સમુદ્રમાંથી જન્મેલા રાક્ષસ જલંધર સામે યુદ્ધ લડ્યા હતા. જેનો આખરે શિવ દ્વારા પરાજ્ય થયો હતો.

 4. હિરણ્યાક્ષ સંગ્રામ 

ભગવાન વિષ્ણુએ તેમના વરાહ અવતારમાં રાક્ષસ હિરણ્યાક્ષનો વધ કર્યો હતો, જેણે પૃથ્વીને સમુદ્રમાં ડુબાડી દીધી હતી.

 5. હિરણ્યકશિપુનું યુદ્ધ

ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કર્યું અને હિરણ્યકશિપનો વધ કર્યો, જે વરદાનને કારણે કુદરતી રીતે મૃત્યુ પામી શક્તો ન હતો.

 6. તારકાસુર સંગ્રામ

ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયએ શક્તિશાળી તારકાસુરનો વધ કર્યો હતો.

 7. આદિબક 

ઋષિ વસિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચેના આ યુદ્ધમાં બંનેએ એકબીજાને શ્રાપ આપયાના કારણે બંને પક્ષી બની ગયા હતાં.

 8. બાલી સંગ્રામ  

ભગવાન વિષ્ણુંએ વામનનું રૂપ ધારણ કરયું અને રાજા બાલી પાસેથી તારણ ડગલાં જમીન માંગી અને તેમને પાતાળમાં મોકલી દીધા.

 9. ધવજ

ધવજ યુદ્ધમાં, વિપ્રચિત્તિ રાક્ષસ, જે ભ્રમની કળામાં પારંગત હતો અને ત્રણેય લોકો માટે ખતરો હતો, તેનો પરાજ્ય થયો.

 10. મહિષાસુર યુદ્ધ

દેવી દુર્ગાએ મહિષાસુરમદિનીનું રૂપ ધારણ કર્યું અને મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો

 11. ત્રિપુરાસુર સંગ્રામ 

ભગવાન શિવે વિષ્ણુની મદદથી ત્રિપુરાસુરના ત્રણ ઉડતા નગરો (ત્રિપુરા)નો નાશ કર્યો

 12. રક્તબીજ સંગ્રામ

મા કાલિએ રક્તબીજ રાક્ષસનો વધ કર્યો હતો, જેના લોહીના દરેક ટીપામાંથી એક નવો રાક્ષસ જન્મ્યો હતો.

 13. હલાહલ

હાલાહાલ એ અસુરોનો એક સંપ્રદાય હતો, બ્રહ્માના આશીર્વાદથી તેણે ત્રણેય લોક જીતી લીધા હતા 

અને એક હજાર વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં વિષ્ણુ, શિવએ તેમને હરાવ્યા.