બેલપત્ર તોડતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઇએ

ભગવાન શિવ

હિન્દુ માન્યતાઓ અનુસાર, ભગવાન શિવને ભાંગ, ધતુરા અને બેલપત્ર ખુબ જ પ્રિય છે.

એવું કહેવાય છે કે શિવલિંગ પર આ બેલપત્ર અર્પણ કરવાથી તે પ્રસન્ન થાય છે

બેલપત્ર

શિવલિંગ પર ફક્ત પાણીનો ઘડો અને બેલપત્ર ચઢાવવાથી ભોળાનાથ વ્યક્તિની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે.

બેલપત્રના નિયમો 

હિન્દુ ધાર્મિક ગ્રંથોમા બેલપત્ર તોડવાના ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જો તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગો છો અને તેમના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે આ નિયમોનું પાલન કરવું જોઇએ.

આ દિવસે બેલપત્ર ન તોડો

ધાર્મિક માન્યતા અનુસાર, સોમવાર સિવાય, ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાવસ્યા તિથિઓ પર બેલપત્ર ન તોડવું જોઇએ.

બેલપત્ર તોડતી વખતે આ મંત્ર બોલો

'ઓમ નમ: શિવાય' અમૃતો શ્રી વૃક્ષ મહાદેવ પ્રિય સદા' મંત્રનો જાપ કરીને બેલપત્ર તોડી શકો છો

આ રીતે બેલપત્ર ન તોડો 

બેલપત્રને કયારેક ડાળી સાથે તોડવું જોઇએ નહી, આ સિવાય, ભગવાન શિવને ફક્ત ત્રણ પાંદજાવાળા બેલપત્ર જ અર્પણ કરવા જોઇએ.