શિવલિગમની અડધી પરિક્રમાં કેમ કરવામાં આવે છે 

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પરિક્રરમાનું ખુબ મહત્વ છે. 

સામાન્ય રીતે, દેવી-દેવતાઓની આસપાસ 3 થી 108 પરિક્રમાં કરવામાં આવે છે  

પરંત શિવલિંગની સંર્પણ પરિક્રમાં કરવાની મનાઇ છે. શિવલિંગની માત્ર અડધી પરિક્રમા જ કરવામાં આવે છે.જાણો આ પાછળનું કારણ શું છે

શિવપુરાણ અનુસાર, ભગવાન શિવ અને શક્તિના જોડાણનું પ્રતીક શિવલિંગ હમેશા અર્ઘમાં સ્થાપિત થયા છે. અને અર્ઘને યોનિનું પ્રતિક માનવામાં આવે છે

શિવલિંગને અર્પણ કરાયેલું પાણી અર્ઘમાંથી પસાર થતા માર્ગને જલહરી કહેવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે જલહરીમાં માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય, અશોક સુંદરીનો નિવાસ છે

શિવલિંગનો આધાર સર્જન અને વિનાશની ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. જલહરી પણ તેનો એક ભાગ છે.

શિવલિંગની પરિક્રમાં પૂર્ણ કરવા માટે, જલહરી પણ પાર કરવી પડેશે. શાસ્ત્રો અનુસાર, જલહરી પાર કરવાથી ઊર્જના પ્રવાહમાં અવરોધ આવી શકે છે.

એટલા માટે ભક્તો શિવલિંગની સંર્પણ પરિક્રમા કરતા નથી. આ નિયમ શ્રદ્ધા અને નમ્રતા સાથે પણ જોડાયેલો છે.

હિન્દુ શાસ્ત્રો અનુસાર, પૂજા દરમિયાન ભક્ચોએ શિવલિંગ તરફ પીઠ ન ફેરવવી જોઇએ