યુપી,  બિહાર, આસામ નહી. અહીં ચા પીનારાઓની સૌથી વધુ સંખ્યા છે

ભારત વિશ્વમાં ચાના ઉત્પાદન અને વપરાશમાં અગ્રેસર છે.

ચા એ આતિથ્ય અને રોજિદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે

ભારતમાં સૌથી વધુ ચાનો વપરાશ કરતા રાજ્યોમાં હરિયાણા, ગોવા, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે.

પણ ભારતમાં સૌથી વધુ ચા પીતું રાજ્ય કોઇ બાજું રાજ્ય છે!

અભ્યાસ મુજબ, ગુજરાત ભારતમાં સૌથી વધુ ચા પીતું રાજ્ય છે.

ગુજરાતમાં માથાદીઠ ચાનો વપરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે.

ચાના વપરાશમાં હરિયાણા પણ ટોચના રાજ્યોમાં સામેલ છે, પરંતુ પ્રથમ સ્થાને નથી 

ગોવા, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર પણ ટોચના ચા પીનારા રાજ્યોમાં સામેલ છે.

ગુજરાતમાં દુધની વિપુલતા પણ ચાના વધુ વપરાશનું એક કારણ હોઇ શકે છે.