આગ ઓલવવા માટે, યોગ્ય એક્સટિંગ્વિશર ક્યું છે

આગની ઘટનાઓ ગમે ત્યાં બની શકે છે, તેથી દરેક મહત્વપૂર્ણ સ્થળે એક્સટિંગ્વિર સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવે છે

એક્સટિંગ્વિશર ઉપકરણો ઘણા પ્રકારના હોય છે, અને તેનો ઉપયોગ વિવિધ વસ્તુઓને કારણે લાગતી આગ ઓલવવા માટે થાય છે

આજે અમે તમને 4 અલગ અલગ પ્રકારના એક્સટિંગ્વિર ઉપકરણો વિશે જણાવીશું

વોટર એક્સટિંગ્વિશર
વોટર એક્સટિંગ્વિશર
વોટર ઓક્સટિંગ્વિર તોનો ઉપયોગ કાગળ,કાપડ અથવા લાકડામાં આગ ઓલવવા માટે થાય છે

ફોમ એક્સટિંગ્વિશર
ફોમ એક્સટિંગ્વિશર
પેટ્રોલ, ડીઝલ અથવા કોઇપણ જ્વલનશીલ પદાર્થથી થતી આગને ઓલવવા માટે ફોમ એક્સટિંગ્વિશર ઉપયોગ થાય છે

કાર્બન ડાયોક્સાઇડ એક્સટિંગ્વિશર
કાર્બન ડાયોક્સાઇડ એક્સટિંગ્વિશર
કાર્બન ડાયોક્સાઇડ એક્સટિંગ્વિશર ઇલેક્ટિક આગ ઓલવવા માટે કરે છે

વેટ કેમિકલ એક્સટિંગ્વિશર
વેટ કેમિકલ એક્સટિંગ્વિશર
રસોઇ તેલની આગને કાબુમાં લેવા માટે વેટ કેમિકલ એક્સટિંગ્વિશર ઉપયોગ કરવામાં આવે છે