આ 4 આદતોને કારણે ફોન બની જાય છે બેકાર
આ 4 આદતોને કારણે ફોન બની જાય છે બેકાર
આજના સમયમાં દરેક પાસે સ્માર્ટ ફોન છે
આજના સમયમાં દરેક પાસે સ્માર્ટ ફોન છે
આજે અમે તમને એવી 4 આદતો વિશે જણાવીશું જેના કારણે તમારો ફોન ખરાબ થઇ જાય છે.

ફોન ક્યારે 80% થી વધુ ચાર્જ ન કરવો જોઇએ અને ન તો તેનો ઉપયોગ 20% થી ઓછો કરવો જોઇએ

આમ કરવાથી તમારા ફોનની બેટરી ઝડપથી ખરાબ થઇ જાય છે

તમને જણાવી દઇએ કે ફોન પર લાંભા સમય સુધી ગ્રાફિક્સ ગેમ રમવાથી ફોન ગરમ થવાની સમસ્યા થાય છે

જો તમે તમારા ફોનમાં ઘણી બધી બિનજરૂરી એપ્સ ઇન્સ્ટોલ કરો છો તો તે હેંગ થવા લાગે છે.

તમારે હંમેશા તમારા ફોનને સાફ કરવો જોઇએ નહીંતર તેમાં ગંદકી જમા થઇ જાય છે અને તે બગડે છે