આ ભૂલોથી લાગે છે AC માં આગ

દિલ્હીમાં અક્સમાત થયો

દિલ્હીમાં કૃષ્ણા નગર વિસ્તારમાં એસી બ્લાસ્ટ થયો હતો. અને આ અક્સમાત એક રિપેર શોપમાં થયો હતો, જેમાં એક વ્યક્તિનો જીવ ગયો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

AC બ્લાસ્ટ કેમ થાય છે?

હવે પ્રશ્ન એ થાય છે કે ACમાં બ્લાસ્ટ થવાનાં ઘણા કારણો હોઇ શકે છે, જેમાંથી એક કોમ્પ્રેસરનું વઘુ ગરમ થવુ છે.

જો તમારૂં AC પણ ઘણા દિવસોથી બધં હોય અને તમે એને સર્વિસ કર્યા વિના ચાલુ કરો છો, તો તેને કારણે આગ લાગવાની શક્યતા છે.

સર્વિસિંગ જરૂરી છે

લાબા સમય સુધી AC બંધ રહેવાને કારણે AC ના ફિલ્ટર અને ફોઇલ પર ગંદકી જમા થાય છે, આવી સ્થિતીમાં તેમને સાફ કરવાં જરૂરી છે.

જો સફાઇ કરવા ન આવે તો, AC કૂલિંગ કોઇલ લીક થઇ શકે છે. આગનો ભય પણ રહે છે

કોમ્પ્રેસર પર દબાણ વઘશે

જો તમે લાંબા સમયથી બંધ પડેલા AC ને સર્વિસ કર્યા વિના ચલાવવાનું શરૂં કરો છો,

તો આવી સ્થિતીમાં કોમ્પ્રેસર પર દબાણ આવશે અને તેમ આગ લાગી શકે છે

ઇલ્ક્ટ્રિકલ-મિકેનિકલ ફેલિયર

લાંબા સમય સુધી બંધ રાખેલા AC માં કાટ લાગી જાય છે, કોઇ પણ AC ચાલું કરતા પહેલા તેની સર્વિસ કરાવો કારણ કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી શકે છે.

AC સર્વિસ 

જો AC ન કરાવ્યું હોય, તો વધુ પડતી ધુળ અને લુબ્રિશનના અભાવે કોમ્પ્રેસર પર દબાણ આવશે, આવી સ્થિતિમાં કોમ્પ્રેસર ખરાબ થઇ શકે છે અને આગ લાગી શકે છે.

શોર્ટ સર્કિટ 

AC માં શોર્ટ સર્કિટ થવાના કારણે, AC માં આગ લાગી શકે છે અને તેનું કોમ્પ્રેસર બ્લાસ્ટ થઇ શકે છે.