IPL 2025 ની શરૂઆત ધમાકેદાર થશે
IPL 2025 ની શરૂઆત ધમાકેદાર થશે
IPL 2025 નો ઉદ્ધાટન સમારોહ
IPL 2025 નો ઉદ્ધાટન સમારોહ
IPL 2025 નો ઉદ્ધાટન સમારોહ ધમાકેદાર થવાનો છે, આ સમારોહ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે યોજાશે

બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરશે- અહેવાલો
બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરશે- અહેવાલો
અહેવાલો મુજબ IPL ના ઉદ્ધાટન સમારોહમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ પરફોમ કરતા જોવા મળશે

શ્રેસા ઘોષાલના પરફોર્મન્સ
શ્રેસા ઘોષાલના પરફોર્મન્સ
અહેવાલ અનુસાર, બોલિવૂડ ગાયિકા શ્રેસા ઘોષાલ IPL 2025 ના ઉદ્ધાટન સમારોહમાં પરફોર્મ કરવા જઇ રહી છે.

તેમના સિવાય ઓપનિગ સેરેમનીમાં બોલીવૂડ અભીનેત્રી દિશા પટણી અને કરણ ઔજલાના પરફોર્મન્સના સમાચાર છે.

BCCI કરોડો ખર્ચ કરશે
BCCI કરોડો ખર્ચ કરશે
ઉદ્ધાટન સમારોહમાં જે કલાકોરો પરફોર્મ કરશે તેમના નામ પરથી એવું લાગે છે કે તેમના પર BCCI ના કરોડો રૂપિયા ખર્ચ થવાના છે.

22 માર્ચથી શરૂ
22 માર્ચથી શરૂ
IPL 2025, 22 માર્ચથી શરૂ થઇ રહી છે, જેની પહેલી મેચ કોલકાતામાં જ રમાશે.

KKR VS RCB પહેલી મેચ
KKR VS RCB પહેલી મેચ
IPL 2025ની પહેલી મેચમાં, કોલકાતા નાઇટ રાઇડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પડકાર સામે થશે.

Fill in some text