અમીર-ગરીબ...જાડા-પાતળા...',યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર આરજે મહવાશે મૌન તોડ્યું. ધનશ્રી પર નિશાન સાધ્યું ?

આરજે મહવાશનો વીડિયો

ક્રિકેટ યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવાશ ઘણા સમયથી તેમના ડેટિંગના સમાચારને કારણે સમાચારમાં છે.

જ્યારથી યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહેશ આઇસીસી ચેમ્યિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં સાથે જોવા મળ્યા હતા, ત્યારથી તેમના સંબંધોને પુષ્ટિ મળી રહી છે

સંબંધોની ચર્ચા વચ્ચે, હવે આરજે મહવાશે ડેટિંગ લાઇક વિશે એક રીલ વીડિયો શેર કર્યો છે, જેના પર લોકોની વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

રીલ વિડિયોમાં, આરજે મહવાશ કહી રહ્યા છે કે ક્યા પ્રકારના લોકો સાથે ડેટ કરવું જોઇએ અને કોને નહી?

આરજે મહવાશ રીલમાં પહેલા કહે છે જો તમે જાડા, પાતળા, ઊંચા, ટુંકા, અંગ્રેજી, બોલતો, હિન્દી બોલતા, અમીર, ગરીબ કે જીમ જનારા વ્યક્તિને ડેટ કરવા માંગતા હો, તો તે તમારી પસંદગી છે

આરજે મહવાશે આગશ કહ્યું- તમારા ટાઇપના કોઇને ડેટ કરો, પરંતુ તમારા પ્રકારથી અલગ વ્યક્તિ સાથે ડેટિંગ કર્યા પછી તેને હીનતાનો અહેસાસ ન કરાવો.

 તમારા જીવનસાથીની તુલના બીજા છોકરાઓ અને છોકરીઓ સાથે ન કરો.

તમારા જીવનસાથી સાથે કાફેમાં જવું અને બીજા છોકરાઓને જોવાનું શરમનાક છે. આ વાત નાની લાગે છે પરંતુ એક ગધેડાનું બચ્ચુ જીવનભર તમારો આત્મવિશ્વાસ ખાઇ જાય છે.

લોકો આરજે મહવાશના વીડિયો પર ટિપ્પણી કરી રહ્યા છે અને કહી છે કે તે ચહલને ડેટ કરવા પર આડકતરી રીતે પોતાનો અભિપ્રાત વ્યક્ત કરી રહી છે. તે જ સમયે, ઘણા લોકો કહે છે કે તેણે ધનશ્રી પર નિળાન સાધ્યું છે

આરજે મહવાશ અને યુઝવેન્દ્ર પહેલીવાર ક્રિસમસ 2024ની ઉજવણીમાં સાથે જોવા મળ્યા હતા. ત્યાથી બંને રિલેશનશિપમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.

આરજે મહવાશ અને યુઝવેન્દ્ર પહેલીવાર ક્રિસમસ 2024 ની ઉજવણીમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી બંને રિલેશનશિપમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.

તાજેતરમાં, બંનેને દુબઈ સ્ટેડિયમમાં સાથે મેચનો આનંદ માણતા જોઈને, તેમના સંબંધોને પુષ્ટિ મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.