ચીન આ વસ્તુ માટે ઇન્ડોનેશિયાને કેવી રીતે બરબાદ કરી રહ્યું છે.

કેવી રીતે થઇ રહ્યું છે બરબાદ

દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશ ઇન્ડોનેશિયામાં ઇલેક્લેક્ટ્રિક કારના કારણ હજારો એકર જંગલ સતત કાપવામાં આવી રહ્યું છે.

જંગલો કેમ કાપવામાં આવી રહ્યાં છે

ઇન્ડોનેશિયામાં નિકલનો જથ્થો વધુ માત્રામાં છે, જેનો ઉપયોગ ઇલેક્ટિક કારની બેટરી બનાવવા માટે થાય છે

નિકલની ભૂમિકા

પૃથ્વીમાંથી કાઢવામાં આવતી નિકલ ધાતુ ઇલેક્ટ્રિક વાહનોની બેટરી બનાવવામાં અને તેમની રેન્જ વધારવામાં ખૂબ જ મહત્વપૂણ ભૂમિકા ભજવે છે

સૌથી મોટા ભંડાર

ઇન્ડોનેશિયામાં નિકલનો વિશ્વનો સૌથી મોટો ભંડાર છે, પરંતુ તેના કારણે 75 હજાર હેક્ટમાં ફેલાયેલા જંગલોનો નાશ થયો છે

ચીનની ભૂમિકા

10 વર્ષ પહેલા અહીં ફક્ત 2 નિકલ પલાન્ટ હતા, જે આજે વધીને 27 થઇ ગયા છે, પ્લાન્ટમાં 75 ટકા કામ ચીનના હાથમાં છે.

લોકોની અરજી

અહીંને ટાપુઓ વિશ્વના સૌથી વધુ જૈવવિવિધતા ધરવતા વિસ્તારોમાંના એક છે, પર્યાવરણવાદીઓ આ જંગલોને બચાવવા માટે વિનંતી કરી રહ્યા છે.

ચીનનું રોકાણ 

ચીને ઇન્ડોનેશિયામાં નિકલ ઉદ્યોગમાં ભારે રોકાણ કર્યું છે અને 2022 ના ચોથા ક્વારેર્ટમાં, અન્ય દેશોની તુલનામાં ચીનનું રોકાણ સૌથી વધુ હતું

કંપનીઓ દ્વારા પ્રદૂષણ 

ખાણકામ કંપનીઓ વનનાબુદી કરી રહી છે અને પ્રદૂષણ ફેલાવી રહી છે, જેનાથી સ્થાનિક લોકોની આજીવિકા અને પર્યાવરણને નૂક્સાન થઇ રહ્યું છે.