ચૈત્ર નવરાત્રી પર ઘરે લાવવી જોઈએ આ વસ્તુઓ 

નવરાત્રી દરમિયાન કળશ સ્થાપન માટે માટીના કળશનો ઉપયોગ કરવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં માટીના ઘડાને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. તેથી, નવરાત્રી દરમિયાન માટીના ઘડા ખરીદવા જોઈએ.

ચૈત્ર નવરાત્રી દરમિયાન શ્રૃગારની વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માતા દુર્ગા આનાથી પ્રસન્ન થાય છે.

ચૈત્ર નવરાત્રી દરમિયાન ઘરમાં શંખ લાવવો શુભ માનવામાં આવે છે. શંખ લાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.

તુલસીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, તેથી નવરાત્રી દરમિયાન તુલસીનું વાવેતર કરી શકાય છે.

દેવી લક્ષ્મીનું ચિત્ર કે મૂર્તિ લાવવી શુભ રહે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે.