આ ઉપરાંત આ દિવસે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી કરવામાં આવશે. આ દિવસ ઝૂલેલાલ સાહેબનાં જન્મોત્સવ અને નૂતન વર્ષની તરીકે ઉજવવામાં આવે છે
30 માર્ચેના દિવસે મરાઠી નવું વર્ષ પણ શરૂ થાય છે. ગુડી પડવો એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં ઉજવાતો એક મહત્વપૂર્ણ તહેવાર છે.