ભારતની 10 સૌથી જૂની લાઇબ્રેરી

ભારતની 10 સૌથી જૂની અને ઐતિહાસિક લાઇબ્રેરીઓ કઈ છે, જે ફક્ત જ્ઞાનનો ભંડાર જ નથી પણ આપણા સાંસ્કૃતિક વારસાનો એક ભાગ પણ છે.

 1. સરસ્વતી મહેલ પુસ્તકાલય (તંજાવુર, તમિલનાડુ) આની સ્થાપના રાજા સેરફોજી દ્વારા 16મી સદીમાં વિકસિત કરવામાં આવી હતી.

 2. ખુદા બખ્શ ઓરિએન્ટલ લાઇબ્રેરી (પટણા, બિહાર) આની સ્થાપના 1891માં ખાન બહાદુર ખુદા બખ્શ દ્વારા કરવામાં આવી હતા.

3. નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા (કોલકાતા, પશ્ચિમ બંગાળ) આની સ્થાપના 1835 માં થઇ હતી આ ભારતની સૌથી મોટી લાઇબ્રેરીમાની એક છે.

 4. અન્નામલાઈ યુનિવર્સિટી લાઇબ્રેરી (તમિલનાડુ) આની સ્થાપના 1929 માં થઇ હતી. અને તેમાં તમિલ સાહિત્ય અને સંસ્કૃતિ પર વિશેષ સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે

 5. ત્રિવેન્દ્રમ પબ્લિક લાઇબ્રેરી (કેરળ) આની સ્થાપના 1829 રાજા સ્વાતિ તિરુનલ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. આ કેરળનું સૌથી જૂનું પુસ્તકાલય છે.

 6. કોનોમર લાઇબ્રેરી (ચેન્નઈ, તમિલનાડુ) આની સ્થાપના 1896માં બ્રિટિશ શાસન દરમિયાન થઇ હતી. અને તેમાં સદીઓ જૂના ગોથિક સ્થાપત્ય અને સાહિત્યિક વારસાનું મિશ્રણ ભડાર છે.

 7. ડેવિડ સાસૂન લાઇબ્રેરી (મુંબઈ, મહારાષ્ટ્ર) આની સ્થાપના 1847 માં થઇ હતી

 8. પંજાબ યુનિવર્સિટી લાઇબ્રેરી (લાહોરમાં સ્થાપિત, હવે ચંદીગઢમાં) આની સ્થાપના 1882માં થઇ હતી. ભાગલા પહેલા લાહોરમાં હતી,  હવે ભારતમાં પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

 9. રામ મોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન (કોલકાતા) આની સ્થાપના 1972 માં થઇ હતી. આની વિશેષતા ભારતના જૂના જાહેર પુસ્તકાલયોના વિકાસમાં મુખ્ય ભૂમિકા છે.

 10. નાગપુર સેન્ટ્રલ મ્યુઝિયમ લાઇબ્રેરી (મહારાષ્ટ્ર) આની સ્થાપના 1863 માં થઇ હતી, અને તેમાં પુરાતત્વ, ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત પુસ્તકોનો સંગ્રહ છે.