ભારે કાનની બુટ્ટી ના કારણે કાનના છિદ્ર મોટા થઈ ગયા છે, આ રહ્યા તેની સારવારના ઉપાયો

હળદર અને સરસવનું તેલ

હળદરમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે અને સરસવનું તેલ ઘાને મટાડવામાં મદદ કરી શકે છે

નાળિયેર તેલ 

નાળિયર તેલ વિવિધ ઇજાઓ અને ફોલ્લીઓને મટાડવામાં ખૂબ અસરકારક છે.

કપૂર

નાળિયેર તેલમાં થોડું કપૂર ઉમેરીને લગાવવાથી કાનની બુટ્ટીઓથી ઈજાગ્રસ્ત થયેલ કાન ઝડપથી સારૂં થાય છે

દવા

સોફ્રામાયસીન એક ઓવર ધ કાઉન્ટર દવા છે જે આ પ્રકારની ઇજા પર ઝડપથી કામ કરે છે

ટી ટ્રી ઓઇલ

ટી ટ્રી ઓઇલમાં એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો હાય છ જે દુખાવ અને સોજો ઘટાડવામાં મદદ કરે છે

બરફ

બરફ અસરગ્રસ્ત વિસ્તાર પરનો સોજો ઘટાડવામાં મદદ કરે છે. બરફનો ટુકડો સુતરાઉ કાપડમાં લપેટીને સોજાવાળી જગ્યાએ લગાવવાથી રાહત મળશે.

લીમડાના પાંદડા 

સુકા લીમડાના પાનનો પેસ્ટ બનાવીને જ્યાં કાનની બુટ્ટી પહેરવામાં આવે છે ત્યાં લગાવવાથી દુખાવો અને સોજામાં રાહત મળે છે.

એલોવેરા જેલ 

એલોવેરામાં એન્ટી ઇન્ફ્લામેટરી અને એંટી બૈક્ટીરીયલ ગુણ હોય છે, જે દુખાવો અને સોજો ઘટાડવામાં મદદ કરે છે

ધ્યાનમાં રાખવા જેવી બાબત 

જો ઇજા ગંભીર હોય અથવા ચેપના ચિહ્નો હોય, તો ડોક્ટરની સલાહ લો.