ભારતીય ટીમની ટાઇટલ જીત પછી, કોહલી ઉપરાંત, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પણ T20 ને અલવિદા કહ્યું.
કોહલી કહે છે, 'નવા ખેલાડીઓને દુનિયાના વિવિધ ભાગોમાં એડજસ્ટ થવા, દબાણનો સામનો કરવા અને રમવા માટે બે વર્ષ લાગે છે.
IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. કોહલીએ 10 મેચમાં 63.28 ની સરેરાશથી 443 રન બનાવ્યા છે.