ઘરમાં ભગવાન બુદ્ધની મૂર્તિ રાખવાથી શું થાય છે?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાન બુદ્ધની મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ કે નહીં તેનાથી શું થાય છે ચાલો જાણીએ

જો તમે તમારા ઘરમાં ભગવાન બુદ્ધની મૂર્તિ રાખો છો તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે.

ભગવાન બુદ્ધની પ્રતિમાં ઘરે રાખવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય છે.

ભગવાન બુદ્ધની મૂર્તિ ઘરમાં પ્રવેશ દ્વારની આસપાસ મુકવાથી કોઈપણ વિરોધી શક્તિ ઘરમાં પ્રવેશતા અટકે છે.

ગૌતમ બુદ્ધની મૂર્તિ ઘરમાં રાખવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે, નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે.

ભગવાન બુદ્ધની મૂર્તિ ભૂલથી પણ જમીન પર ન રાખવી જોઈએ. તે હંમેશા ફ્લોરથી 3-4 ફૂટ ઉપર રાખવી જોઈએ તેમજ તેને પૂર્વ દિશામાં મુકવી ખુબ જ શુભ છે.

જો તમે તમારા બાળકોના અભ્યાસ ખંડમાં ભગવાન બુદ્ધની પ્રતિમા રાખો છો તો બાળકોની એકાગ્રતા વધે છે અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત થાય છે.