આયુર્વેદ અનુસાર
આયુર્વેદ અનુસાર, છાસને દિવસ ગમે ત્યારે પી શકાય છે, પરંતુ આને જમ્યા બાદ પીવી સૌથી બેસ્ટ ઓપ્શન છે.
સવારે
જો તમને પેટની સમસ્યા છે, તો સવારે ખાલી પેટે છાસથી રાહત મળી શકે છે
બપોરે
બપોરે જમ્યા બાદ છાસ પીવી સૌથી વધારે ફાયદાકારક માનવામાં આવે છે. આ ખોરાકને પચાવવામાં મદદ કરે છે.
સાંજે કે રાત્રે ન પીવી છાસ
સાંજે કે રાત્રે છાસ પીવાનું ટાળવું જોઈએ, કેમ કે આનાથી પેટની સમસ્યા સાથે શરદી-ઉધરસ પણ થઈ શકે છે.
છાસને ખાલી પેટે ન પીવી
છાસને ખાલી પેટે ન પીવી. છાસ સાથે દૂધ કે દહી જેવા ડેરી પ્રોડક્ટ ન લેવા. છાસને દરરોજ એક કે બે ગ્લાસથી વધારે ન પીવી.
પાચનમાં સુધાર
છાસમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે.
શરીરને ઠંડુ રખવામાં મદદ
છાસ શરીરને ઠંડુ રખવામાં મદદ કરે છે, જે ઉનાળામાં ખૂબ ફયડકારક હોય છે.