આજથી 500 વર્ષ પછી માણસ શું ખાશે? જાણો AI એ શું જવાબ આપ્યો? જાણીને ચોકી જશો

ભવિષ્યમાં શું થશે તે કહેવું લગભગ અશક્ય છે. પરંતુ તે વિશે આગાહીઓ ચોક્કસપણે કરી શકાય છે.

AI થી ભવિષ્યને લગતો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તેનો જવાબ ગળે ન ઉતરે તેવો હતો.

AI ને પૂછવામાં આવ્યું હતું કે આજથી લગભગ 500 વર્ષ પછી માણસો શું ખાશે. જવાબ તમને ગોથે ચડાવી દેશે.

તમે વિચારતા હશો આજે જે ખાવા-પીવાની વસ્તુઓ ઉપલબ્ધ છે તે ભવિષ્યમાં કદાચ પહેલા જેવી ન પણ હોય.

આવો જ એક પ્રશ્ન AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે પૂછવામાં આવ્યો હતો. એટલે કે લગભગ 500 વર્ષ પછી, માણસો શું ખાશે?

AI નો જવાબ હોશ ઉડાવી દે તેવો છે. AI કહે છે કે ભવિષ્યમાં જંતુઓ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત બની શકે

તેવી જ રીતે, પ્રાણીઓને માર્યા વિના જ તેમનું માંસ પ્રયોગશાળામાં ઉગાડવામાં આવશે. અને 3D પ્રિન્ટરનો ઉપયોગ કરીને ખોરાક તૈયાર કરવાની કલ્પના કરવામાં આવી છે.

આનો અર્થ એ છે કે વ્યક્તિના પોષણ અને સ્વાદ અનુસાર ઓછા સામયમાં જ વ્યક્તિગત ખોરાક તૈયાર કરી શકાશે.

એવી કલ્પના કરવામાં આવી છે કે નેનો ટેકનોલોજી ખોરાકમાંથી પોષક તત્વો સીધા કોષો સુધી પહોંચાડવા સક્ષમ બનાવી શકે છે.

સ્માર્ટ કેપ્સ્યુલ્સ અથવા પીણાં સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવશે.