કેમ હોય છે મોબાઈલ કેમેરાની આસપાસ હોલ?
કેમ હોય છે મોબાઈલ કેમેરાની આસપાસ હોલ?
મોબાઈલ ફોનમાં એક કાણું હોય છે. તે ફ્લેશ લાઇટની નજીક કે કેમેરાની આસપાસ હોય છે.

તે ન તો ફ્લેશનું કામ કરે છે કે ન તો તે ફોટોગ્રાફ્સ લે છે. ના તે કોઈ બટન છે.

તો શા માટે આ છિદ્ર મોબાઇલ ફોનમાં હોય છે?

આ છિદ્ર નોઈઝ કેન્સલેશન કરવા માટેનો માઇક્રોફોન છે.

Fill in some text
તે બેકગ્રાઉન્ડ પર આવતા અવાજને ઓછું કરવાનું કામ કરે છે.

તે બેકગ્રાઉન્ડ પર આવતા અવાજને ઓછું કરવાનું કામ કરે છે

ફોનની આગળનો માઈક્રોફોન અવાજો સાંભળવા માટે છે

પરંતુ આ છિદ્રનું કાર્ય અવાજ ઘટાડવાનું છે.

ફોનના ચાર્જિંગ પોઈન્ટ અથવા ઈયરફોન જેકની બાજુમાં એક નાનું છિદ્ર પણ છે.

આ હોલ નોઈઝ કેન્સલેશન માટે હોય છે, અને તે પણ સમાન કાર્ય ધરાવે છે.