નિર્જલા એકાદશીની રાત્રે, તુલસીમાં ઘીનો દીવો પ્રગટાવો અને પછી માતા તુલસીની સામે તમારા સફળ જીવન માટે પ્રાર્થના કરો.
નિર્જળા એકાદશીની રાત્રે શ્રીયંત્રની પૂજા કરો અને પછી લક્ષ્મી સૂક્તમનો પાઠ કરો. આ એક ઉપાય આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર કરશે.