હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે ક્યારેય ભૂલશો નહીં આ વાતો

તમારા આરોગ્ય વીમા પ્લાનમાં કયા રોગો અને સારવાર આવરી લેવામાં આવ્યા છે અને કયો કવર નથી, તે પહેલાંથી જાણી લેવું જરૂરી છે.

એ ખાતરી કરો કે વીમા કંપની કઈ-કઈ હોસ્પિટલમાં કેશલેસ સારવાર આપે છે, જેથી ઈમર્જન્સી સમયે પૈસાનું ટેન્શન ન રહે.
એ ખાતરી કરો કે વીમા કંપની કઈ-કઈ હોસ્પિટલમાં કેશલેસ સારવાર
આપે છે, જેથી ઈમર્જન્સી સમયે પૈસાનું ટેન્શન ન રહે.
ઘણા પ્લાનમાં પહેલા 1થી 3 વર્ષ સુધી કેટલાક રોગો માટે વેઇટિંગ પિરિયડ હોય છે, તેથી અગાઉથી શરતોને સમજવી જોઈએ.

અલગ-અલગ કંપનીના પ્લાન્સની સરખામણી કરો કે કયો પ્લાન ઓછા પ્રિમિયમમાં વધુ લાભ આપે છે.

ક્લેમ પ્રક્રિયા કેટલી સરળ છે અને કેટલો સમય લાગે છે તે જોઈને પ્લાન પસંદ કરો, જેથી મુશ્કેલી ન પડે.

તમારા આરોગ્ય વીમા પ્લાનની આવશ્યકતાઓ અને શરતો વર્ષે એકવાર તપાસતા રહો કે કોઈ ફેરફાર થયો છે કે નહીં.