ચાંદીના દાગીના કાળા પડી ગયા છે?:ઘરે બેઠાં 10 મિનિટમાં ચાંદીની ચમક આ રીતે પાછી મેળવો
ચાંદીના દાગીના લગભગ દરેક પાસે હોય છે. ખાસ કરીને મહિલાઓને દાગીનાનો ખૂબ જ શોખ હોય છે.
પરંતુ પરસેવો અને ત્વચા પરનું તેલ સતત સંપર્કમાં રહેવાથી ચાંદીના દાગીના પર એક સ્તર બને છે. આના કારણે ઘરેણાંની ચમક ઓછી થઈ જાય છે.
Fill in some text
અને કાળા પડી જાય છે, જેના કારણે તે જૂના લાગવા લાગે છે.
તો ચાલો આજે અમે તમને કેટલાક ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીશું, જેના દ્વારા ચાંદીના દાગીના ફરીથી ચમકદાર થઈ જશે.
મીઠું અને લીંબુનું રસ
સૌથી પહેલા એક વાટકીમાં મીઠું લો અને તેમાં લીંબુ નિચોવીને સારી રીતે મિક્સ કરી લો.
હવે આ મિશ્રણને દાગીનાઓ પર લગાવીને 10-15 મિનિટ માટે છોડી દો, પછી ગરમ પાણીથી ધોઈ લો.
પાણીમાં વિનેગર મિક્સ કરીને સારું લિક્વિડ સોલ્યુશન બનાવી લો અને તેમાં તમારી જ્વેલરીને 10-15 મિનિટ માટે છોડી દો. આ પછી ગરમ પાણીથી ધોઈ લો.
પાણીમાં વિનેગર મિક્સ કરીને સારું લિક્વિડ સોલ્યુશન બનાવી લો અને તેમાં તમારી જ્વેલરીને 10-15 મિનિટ માટે છોડી દો. આ પછી ગરમ પાણીથી ધોઈ લો.
તમે જોશો કે તે ફરીથી નવી જેવી થઈ ગઈ હશે. આ ઉપરાંત, તમે ચાંદીને પોલિશ પણ કરાવી શકો છો.
ચાદીના દાગીનાને આ પાંચ રીતે સાફ ન કરો
ટૂથપેસ્ટ અને બ્રશનો ઉપયોગ ન કરવો જોઇએ અને કેમિરલ્સ, બ્લીચનો અને મીઠાવાળા પાણીનો ઉપયોગ પણ ન કરવો જોઇએ