CV અને Resume વચ્ચે શું તફાવત છે તે જાણો છો?

શું તમે જાણો છો કે સીવી અને રિઝ્યુમ વચ્ચે શું તફાવત હોઈ શકે છે, જ્યાં બંનેનો ઉપયોગ થાય છે.

CV અને Resume બંને તમારા અનુભવ અને કુશળતા દર્શાવે છે, અને ઇન્ટરવ્યુ દરમિયાન તમને મદદ કરે છે.

CV (Curriculum Vitae)

અભ્યાસ જેવા શૈક્ષણિક કાર્ય માટે CV ઉપયોગી છે.  CV નો ઉપયોગ મોટે ભાગે ગ્રેજ્યુએટ સ્કૂલ અને ફેકલ્ટી માટે થાય છે. એક CV માં અનેક પાનાં હોઈ શકે છે.

 રિઝ્યુમ (Resume)

રિઝ્યુમનો ઉપયોગ સ્કિલ્સ અને કાર્ય અનુભવ જેવા કાર્યો માટે થાય છે. Resumeનો ઉપયોગ મોટે ભાગે ફક્ત નોકરીઓ માટે થાય છે.

રિઝ્યુમ સામાન્ય રીતે 1 પાનાનો હોય છે (કેટલાક કિસ્સાઓમાં, તે 2 પેનાનો હોઈ શકે છે).

CV અને રિઝ્યુમ બંનેમાં, કારકિર્દીની સાથે વિભાગો અને અનુભવો બદલાતા રહે છે.