Gandhinagar News/કૃષિ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલશે : કૃષિ મંત્રી જીતુ વાઘાણી March 25, 2026Nikunj Patel
કમોસમી વરસાદનો સરવે પૂરો/રાજ્યમાં કમોસમી વરસાદનો સર્વે પૂર્ણ વિવિધ જિલ્લાઓમાં પાક નુકસાનીનો સર્વે પૂરો કમોસમી વરસાદથી અનેક જગ્યાએ પાકને નુક્શાન માર્ચ 2023 માં પડેલા કમોસમી વરસાદનો સર્વે પૂર્ણ સરકારની 565 ટીમો દ્વારા સર્વેની કામગીરી સંપન્ન અનુસાર અને સંતોષકારક રીતે પૂર્ણ થઈ હોવાનો દાવો રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ કર્યું હતું જાહેર May 16, 2023jani
Gujarat/ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે CMની અધ્યક્ષતામાં 10 વાગે મળશે બેઠક PMના આગામી પ્રવાસને લઇને થશે ચર્ચા કૃષિ સહાય અંગે કરવામાં આવશે ચર્ચા ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે October 18, 2022padma prajay
Gujarat/ગાંધીનગર ખેડૂત કૃષિ સહાયનો મામલો , 4 જિલ્લામાં 30 કરોડ સહાય ચૂકવાઈ , 14700 ખેડૂતોને સહાય ચુકવવામાં આવી , અત્યાર સુધી 1 લાખ 68 હજાર ખેડૂતોએ કરી અરજી , આજે ખેડૂતોના ખાતામાં 26 લાખ સહાય ચૂકવાશે , સરકારે અતિવૃષ્ટિ માટે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું , 4 જિલ્લાના 23 તાલુકામાં ખેડૂતોને નુકસાન થયું , અન્ય 7 જિલ્લામાં સેમ્પલ સર્વેની કામગીરી થઈ રહી છે November 9, 2021parth amin
Gujarat/ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટ બેઠક , CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક , નવા વર્ષના પ્રારંભે મળશે પ્રથમ કેબિનેટ , કૃષિ સહાય ચૂકવણીની થઇ શકે સમીક્ષા , ધો.1 થી 5 વર્ગો શરૂ કરવા મુદ્દે થઈ શકે ચર્ચા , કોરોનાના ધીમી ગતિથી વધતા કેસ મુદ્દે થઈ શકે ચર્ચા , રાજ્યભરમાં વિકાસ યાત્રા યોજવા મુદ્દે ચર્ચા November 9, 2021parth amin
ગુજરાત/રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ કર્યું જાહેર, 33 ટકાથી વધુ નુકસાન થયેલ ખેડૂતોને સહાય October 19, 2021October 19, 2021padma prajay
Gujarat/આવતીકાલે રાજ્ય સરકાર કૃષિ સહાય પેકેજ જાહેર કરશે, પ્રતિ હેક્ટર 13 હજાર રૂપિયાની સહાય કરાશે, ઓછામાં ઓછા ખેડૂતોને 5 હજાર રૂપિયા ચૂકવાશે, વધુમાં વધુ 2 હેક્ટરમાં નુકશાનીમાં અપાશે સહાય, 33 ટકાથી વધુ નુકસાન થયેલ ખેડૂતોને અપાશે સહાય, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢના ખેડૂતોને સહાય, સહાય માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે, 25 ઓક્ટોબર 20 નવેમ્બર સુધીમાં કરી શકાશે અરજી October 19, 2021October 19, 2021parth amin
Not Set/અમરેલી જિલ્લાનાં 11 તાલુકા મથકો પર કૃષિ સહાય પેકેજ જાહેર December 1, 2019December 1, 2019hardik shah
Gujarat News/રાજ્ય સરકાર દ્વારા કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન: ખેડૂતોને એક લાખ સુધીની સહાય… September 19, 2025Sangita Purohit Jani