Tragic death/ રમેશ વણઝારા નામના વેપારીનું લગ્ન પ્રસંગમાં ગરબા ગાતા મોત

ગરબા ગાતા સમયે જ આધેડનું મોત. ઇંટોના વેપારી ગરબા રમતા-રમતા ઢળી પડયા. મોતનો લાઇવ વિડીયો થયો સોશિયલ મિડીયામાં વાયરલ

Breaking News

દેવગઢબારીયા: ગરબા ગાતા સમયે જ આધેડનું મોત. ઇંટોના વેપારી ગરબા રમતા-રમતા ઢળી પડયા. મોતનો લાઇવ વિડીયો થયો સોશિયલ મિડીયામાં વાયરલ