Jamnagar News : મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ની વતની ૧૯ વર્ષ ની એક યુવતી મૂળ રાજકોટ પંથકના એક શખ્સ ની સાથે મિત્રતા કેળવ્યા પછી તેની હવસનો શિકાર બની હતી. જામનગરના જામજોધપુરમાં 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મની ઘટનાને પગલે ચકચાર મચી છે. જેમાં યુવતીને મિત્રતાને નામે દગો આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું ગતું. આ યુવતી મુળ દ્વારકાના ભાણવડની રહેવાસી છે.
જામજોધપુર પંથકની આ યુવતી સાથે મિત્રતા કર્યા બાદ તેની સાથે આરોપીએ દગો કર્યો હતો. બાદમાં તેને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી.તપાસમાં આરોપી રાજકોટનો હોવાનું બહાર આવ્યું છે. આ યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં તેને એક અઠવાડિયા સુધી વેરાવળ ગામની સીમમાં આઠ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ધર્મના આધારે જીત્યા ઉમેદવાર?
આ પણ વાંચો: સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ કરાવ્યો
આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરેની વરણી