Vadodara News : ધારાસભ્ય શૈલેશ મહેતાએ મંત્રીને 2 હેક્ટરની મર્યાદામાં કૃષિ સહાય આપે તે મુજબનો પત્ર લખ્યો છે. જેમાં ધારાસભ્ય શૈલેશ મહેતાએ કૃષિ મંત્રી ને 2 હેક્ટર ની મર્યાદામાં કૃષિ સહાય આપે તેમ જણાવ્યું છે.

જીતુ વાઘાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે અલગ અલગ ગામોમાં એક જ ખેડૂત હોય તો પણ મર્યાદા 2 હેક્ટરની આપો.

