- સાવરકુંડલાના આદસંગ ગામમાં સિંહને પકડવા વનવિભાગનું મેગા ઓપરેશન સફળ
- ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા સહીત વનવિભાગની મોટી ટિમ રેસ્ક્યુ ઓપરેશન માં જોડાય
- સિંહને ટેન્ક્યુલાઇઝર કરી પાંજરે પુરવામાં સફળતા મળી
- ગણતરીની કલાકોમાં સિંહને પાંજરે પુરી લેતા સ્થાનિકોમાં રાહતનો શ્વાસ લીધો
સાવરકુંડલાના આદસંગ ગામમાં સિંહને પકડવા વનવિભાગનું મેગા ઓપરેશન સફળ થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે સિંહને ટેન્કયુલાઇઝર કરીને પાંજરે પુરવામા સફળતા મળી હતી.ગણતરીના કલાકોમાં જ સિંહને પાંજરે પુરી દેવામાં આવ્યો હતો.ગ્રામજનોએ સિંહ પકડાઇ જતા રાહતનો શ્વાસ લીઘો હતો. આ આપરેશનમાં ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા સહીત વનવિભાગની મોટી ટીમ રેસ્ક્યુ ઓપરેશન માં જોડાઇ હતી. નોંધનીય છે કે નવિભાગે સિંહને પકડના માટે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા વનવિભાગને સફળતા મળી છે અને સિંહને પકડી લેવામાં આવ્યો છે. સિંહને ટેન્કયુલાઇઝર કરી પાંજરે પુરવામાં વનવિભાગના કર્મચારઓને સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં વનવિભાગે સિંહને પકડી પાંજરે પુરતા ગ્રામજનોને મોટી રાહત થઈ છે.