આજનું રાશિફળ/ આ રાશિના જાતક માટે નવી તક ઉભી થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 02 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 04 01T104227.274 આ રાશિના જાતક માટે નવી તક ઉભી થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૨-૦૪-૨૦૨૪, મંગળવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ આઠમ
  • રાશિ :-   ધન  (ભ, ધ, ફ, ઢ)
  • નક્ષત્ર :-   પૂર્વાષાઢા        (રાત્રે ૧૦:૪૯ સુધી.)
  • યોગ :-    પરિઘ           (સાંજે ૦૬:૪૧ સુધી.)
  • કરણ :-    બાલવ                    (સવારે ૦૮:૪૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મીન ü ધન (સવારે ૦૪:૩૭ સુધી, એપ્રિલ-૦૩)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૩૦ એ.એમ                                  ü ૦૬.૫૫ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૨.૨૫ એ.એમ.                    ü ૧૨:૦૮ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૮ થી બપોરે ૦૧:૦૮ સુધી.      ü બપોરે ૦૩.૪૯ થી ૦૫.૨૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø મંગળવાર ના દિવસે ભગવાન નીરસિંહ ની પુજા કરો.·        આઠમ ની સમાપ્તિ     રાત્રે ૦૮:૧૧ સુધી.·         

  • તારીખ :-        ૦૨-૦૪-૨૦૨૪, મંગળવાર / ફાગણ વદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૦ થી ૧૨:૪૩
અમૃત ૧૨:૪૩ થી ૦૨:૧૬
શુભ ૦૩:૪૯ થી ૦૫:૨૨
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૨૨ થી ૦૯:૪૯
શુભ ૧૧:૧૫ થી ૧૨:૪૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • ફોનનો વપરાશ વધે.
  • નવા સાહસિક કાર્ય થાય.
  • મગજ પર વધારે લોડ ન આપવો.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.
  • લોકોથી બે ડગલા ઉપર ચાલો.
  • મોડું થાય પણ સારું થાય.
  • મન પ્રફૂલ્લીત રહે
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
  • ઓચિંતો ધનખર્ચ થાય.
  • લોકો તમારો ફાયદો ઉઠાવે.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ, હ) :-
  • જીવનમાં નવા તબક્કા શરૂ થાય.
  • રાજા જેવી અનુભવ થાય.
  • ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે.
  • નવા સપના જોવા મળે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ, ટ) :-
  • ઉંચાઈવાળી જગ્યા એ જવું નહિ.
  • શરદી,કફ જેવી સમસ્યા રહે.
  • ઇલેક્ટ્રિક વસ્તુથી સાચવવું.
  • ભૂતકાળની યાદો તાજી થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નવી દિશા કે માર્ગ મળે.
  • જીવનસાથી સાથે સમય વિતાવી શકો.
  • સાંજ પછી આર્થિક લાભ થાય.
  • નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર, ત) :-
  • તમારા વિચારો બદલાયા કરે.
  • નિર્ણય શક્તિ કમજોર પડે.
  • મુડી રોકતા પહેલા વિચારવું.
  • જલ્દી અકળાઈ જવાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ગરમ પાણી પીવું.
  • ભવિષ્યની વસ્તુ જાણવા મળે.
  • સોસિયલ મીડિયાનો ઉપયોગ વધારે થાય.
  • જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • બજારમાંથી નવી વસ્તુ આવે.
  • શરીરમાં નવી ઉર્જા રહે.
  • ધાર્યા કરતા અલગ કાર્ય થાય.
  • નવી તક ઉભી થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • વર્તન વાણીમાં સંભાળવું પડે.
  • માનસિક શાંતિ મળે.
  • પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે.
  • આવકમાં વધારો થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારી જોડે વિશ્વાસઘાત થાય.
  • ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • દિવસભર પરેશાન રહો.
  • સારા પરિણામ નહિ મળશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • કામના સ્થળનું દબાણ વધે.
  • વિશ્વાસઘાત થવાની શક્યતા છે.
  • સાંજે મહેમાનો આવશે..
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો

આ પણ વાંચો:અમદાવાદ 147મી રથયાત્રાનો ડ્રો કરાયો, જાણો કોણ ભરશે ભગવાનનું મામેરું