Rajkot News/ રાજકોટમાં 9 કિલો ગાંજા સાથે એક વ્યક્તિ ઝડપાયો

Rajkot News : 9 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ આવી છે.

Gujarat Rajkot Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 2024 12 04T141637.367 રાજકોટમાં 9 કિલો ગાંજા સાથે એક વ્યક્તિ ઝડપાયો

Rajkot News : રાજ્યમાં ડ્રગ્સ અને નશાકારક (Narcotics) પદાર્થોનો કારોબાર જાણે બે રોક ટોક ચાલી રહ્યો હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ નશાકારક પદાર્થો એવા ડ્રગ્સ-ગાંજો (Drugs-marijuana) સહિતની વસ્તુઓ વારંવાર ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે.                       

રાજકોટ (Rajkot) માં પણ નશાકારક પદાર્થો (Narcotics) એવા ડ્રગ્સ-ગાંજો (Drugs-marijuana) સહિતની વસ્તુઓ વારંવાર ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગઈકાલે રાજકોટ (Rajkot) SOG ટીમે શખ્સને રાજકોટના ગવરીદળ નજીક 9 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ (One caught with marijuana) કરવામાં આવી છે. મૂળ રાજસ્થાનો હાલ મોરબી રહેતો જગદીશ બિશ્નોઈ શખ્સ પાસેથી 9 કીલોથી વધુ ગાંજાનો જથ્થો મળ્યો હતો.

રાજકોટ (Rajkot) માં ડિલવરી કરે તે પેહલા SOG ટીમે શખ્સને ઝડપ્યો હતો. તેમજ આ શખ્સ ગાંજો ક્યાંથી લઈને આવ્યો હતો અને શહેરમાં તે કોને આપવાનો હતો તે દિશામાં SOG ટીમે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના ત્રણ શખ્સો ઝડપાયા

આ પણ વાંચો: રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…

આ પણ વાંચો: રાજકોટ એસઓજીએ 51 કિલોથી વધુનો ગાંજો ઝડપ્યો