Gujarat/ AAP દ્વારા વડોદરામાં તિરંગા યાત્રા, પંજાબમાં AAPની ભવ્ય જીત બાદ ઉજવણી, ડેરી ડેન સર્કલથી ગાંધીનગર ગૃહ સુધી તિરંગા યાત્રા, DJના તાલે ઝુમ્યા આપના કાર્યકરો, ગાંધીનગર ગૃહ ખાતે પહોંચશે તિરંગા યાત્રા, ગૃહમાં સભામાં રૂપાંતરિત થશે તિરંગા યાત્રા March 12, 2022parth amin Breaking News