Ahmedabad News: અમદાવાદમાં સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો, સદનસીબે સ્કૂલ વાનમાં બેસેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ખાસ ઇજા થઈ ન હતી. તેઓને સામાન્ય ઇજા થઈ હતી. પણ અકસ્માતનો બનાવ ગંભીર હતો. આ અકસ્માત એસ.પી. રિંગ રોડ પર નડ્યો હતો.
જો કે આ અકસ્માત પછી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ગભરાઈ ગયા હતા અને તેઓ રસ્તા પર બેસી રડતા હતા. ઘટનાના પગલે તરત જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓની સારવાર માટે 108ને પણ બોલાવી હતી. ઘટનાની જાણ થતાં તરત જ કેટલાય વાલીઓના માબાપ દોડી આવ્યા હતા. તેઓ તેમના સંતાનોને લઈ ગયા હતા.
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ