લેખ ટંડનું રવિવારે સાંજે 5કલાકે નિધન થયું હતું. બોલીવૂડમાં હીટ ફિલ્મો આપી ચૂકેલાં અનેક ફિલ્મોમાં તેવો એકટર તરીકે કામ પણ કરી ચુકેલા, લેખ ટંડનની તબિયત ગત વર્ષથી 5-6 મહિનાઓથી ખરાબ હતી. રવિવારે તેમણે પોતાના ઘમાં અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 12 કલાકે કરવામાં આવ્યાં હતા.
લેખ ટંડને જ શાહરૂખ ખાનને બોલીવુડમાં સૌથી પહેલા તેમને જ લોન્ચ કર્યો હતો. શાહુરુખને પોતાની સિરિયલ દિલ દલિયામાંકાસ્ટ કર્યો હતો.
લેખ ટંડનનો જન્મ 1929માં લાહોરમાં થયો હતો. લેખ ટંડનને ફિલ્મોમાં આવવામાટે પૃથ્વીરાજ કપૂરે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તે તેમના પિતાના મિત્ર હતા. લેખ ટંડન પ્રોફેસર, જહાં પ્યાર મિલે, ઉતરાયન જેવી ફિલ્મોનું નિર્દશન કર્યું હતું. રંગ દે બંસતી, હલ્લા બોલ જેવી ફિલ્મમાં એક્ટર તરીકે કામ કર્યું હતું. લેખે અનેક ફિલ્મોમાં નિર્દશન કર્યું હતું.