Not Set/ લતા મંગેશકર પછી, હવે.. કઈ ખ્યાતનામ અભિનેત્રી હોસ્પિટલના બીછાને …?

ડિમ્પલ કાપડિયા હોસ્પિટલમાં દાખલ તાજેતરમાં જ તેની હોલીવુડ ફિલ્મ ટેનેટ માટે ચર્ચામાં ડિમ્પલ કાપડિયા, ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની સાસુ, હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે, તાજેતરમાં અક્ષય કુમારને હોસ્પિટલની બહાર જોવામાં આવ્યો હતો, જેથી ચાહકોને આશ્ચર્ય થયું હતું કે અક્ષય કુમાર બીમાર છે કે કેમ. જોકે, બાદમાં જાણ કરવામાં આવી હતી કે અક્ષય કુમાર ખરેખર તેની સાસુ […]

Uncategorized
16 11 2019 akh 19762306 લતા મંગેશકર પછી, હવે.. કઈ ખ્યાતનામ અભિનેત્રી હોસ્પિટલના બીછાને ...?

ડિમ્પલ કાપડિયા હોસ્પિટલમાં દાખલ

તાજેતરમાં જ તેની હોલીવુડ ફિલ્મ ટેનેટ માટે ચર્ચામાં

ડિમ્પલ કાપડિયા, ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની સાસુ, હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે, તાજેતરમાં અક્ષય કુમારને હોસ્પિટલની બહાર જોવામાં આવ્યો હતો, જેથી ચાહકોને આશ્ચર્ય થયું હતું કે અક્ષય કુમાર બીમાર છે કે કેમ. જોકે, બાદમાં જાણ કરવામાં આવી હતી કે અક્ષય કુમાર ખરેખર તેની સાસુ ડિમ્પલ કાપડિયાને મળવા ગયો હતો.

અક્ષય કુમાર ગુરુવારે હિન્દુજા હોસ્પિટલમાં ગયા હતા અને આજે ટ્વિંકલ ખન્નાને હોસ્પિટલની બહાર ક્લિક કરવામાં આવી હતી. ટ્વિંકલ ખન્નાને તેની બીમાર માતાની મુલાકાત દરમિયાન પાપારાઝીએ હોસ્પિટલની બહાર જોઈ હતી. ડિમ્પલ કાપડિયા તાજેતરમાં જ તેની હોલીવુડ ફિલ્મ ટેનેટ માટે ચર્ચામાં હતી. ફિલ્મનું નિર્દેશન અને દિગ્દર્શન હોલીવુડ ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાન દ્વારા કરાયું હતું.આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે જોવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.