અમદાવાદના સીજી રોડ પર આવેલી ફ્રોસ્ટ ઈન્ટરનેશનલ લિમિટેડ નામની કંપની પર CBIની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. કંપનીના ડાયરેક્ટર ઉદય દેસાઈ અને સંજય દેસાઈએ ભેગા મળી 14 બેંકો સાથે 4061 કરોડની ઠગાઈ કરી હોવાનાં કારણે તેમની સામે આ કાર્યવાહી થઈ છે.
પોલીસથી બચવા કંપનીના ડાયરેક્ટર અને ગેરેન્ટર વિદેશ ફરા થઈ ગયા હોવાની આશંકા છે. જેથી આરોપીઓ સામે CBI લૂક આઉટ નોટિસ જાહેર કરી શકે છે. હાલ CBI દ્વારા આરોપીઓનાં વિવિધ ઠેકાણાં પર સર્ચ કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.