અમદાવાદ ના ગોમતીપુર સિલ્વર ચોકી પાસે ના AMC ઈજનેર સ્ટાફ ના કવાઁટસ ના બીજા માળ ની બાલ્કની ધરાશયી થઈ
ખોખરા વોડઁ મા આવેલા AMC ના ઈજનેર સ્ટાફ ના મકાનો ની જજઁરિત ૩૦ ફિટ લાંબી પેરાફિટ ધડાકા સાથે નીચે જમીન પર ઘસી
સદનશીબે નાગરિકો ઘર મા હોવા થી તમામ લોકો નો બચાવ થયો
સ્થાનિક કોરપોરેટર ચેતન પરમારે AMC તંત્ર ને જાણ કરતા એસ્ટેટ ખાતા ની ટીમ ઘટના પર આવી પહોંચી
૨૪ બ્લોક ધરાવતી આ પેરાફીટ ની બાકી નો ભાગ તંત્ર એ ઉતારી લેવા ની તજવીજ હાથ ધરી
રિડેવલેમ્પમેન્ટ નીઅરજી કયાઁ ને રહીશો ને દોઢ વષઁ વીતી ગયા પણ તંત્ર તેને હાથ પર ના લેતા નાગરિકો જોખમી કવાઁટસ મા રહેવા મજબુર બન્યા