અમદાવાદની જૂની પોળોમાં ઘણા જર્જરિત મકાનો આવેલા છે. જેમાં થી માંડવીની પોળ ખાતે આવેલા એક જર્જરિત મકાનનો ભાગ ધરાસાઈ થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ આજ સવારથી જ પડી રહેલા વરસાદમાં અમદાવાદ ખાતે આવેલી માંડવીની પોળમાં એક મકાન નો ત્રીજા માળનો ભાગ ધારસાઈ થઈ ગયો છે. અંહી આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી. અંહી પોળમાં ખૂબ સાંકળા રસ્તા આવેલા છે જેના કારણે કાટમાળ ખસેડવામાં તકલીફ પડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.