Not Set/ અમદાવાદ: ગ્યાસુદ્દીન, ઇમરાન ખેડાવાલાની અટકાયત,પોલીસ અને કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ

અમદાવાદ, અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયુ. ગ્યાસુદ્દીન, ઇમરાન ખેડાવાલાની અટકાયત કરાઇ. ઉલ્લેખનીય છે કે VS બચાવો આંદોલન દરમિયાન કેસ થયો હતો. VS હોસ્પિટલ મુદ્દે કોંગ્રેસ કાર્યકરોએ દેખાવો કર્યા હતા.

Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયુ. ગ્યાસુદ્દીન, ઇમરાન ખેડાવાલાની અટકાયત કરાઇ. ઉલ્લેખનીય છે કે VS બચાવો આંદોલન દરમિયાન કેસ થયો હતો. VS હોસ્પિટલ મુદ્દે કોંગ્રેસ કાર્યકરોએ દેખાવો કર્યા હતા.