Ahmedabad/ AMC નો જનતા માટે મહત્વપૂર્ણ નિર્ણય ગરમીમાં લોકોને રાહત મળે તે માટે નિર્ણય આવતીકાલથી બગીચાઓ રહેશે મોડી રાત્રે સુધી ખુલ્લા સવારે 5 થી રાતે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે બપોરે પણ ગાર્ડન ખુલ્લા રાખવાનો નિર્ણય પહેલા બપોરે 12 થી 2 ગાર્ડન બંધ રહેતા હતા સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા બાદ આવતીકાલથી જ થશે અમલવારી

Breaking News