અમરેલી,
અમરેલીમાં JIO કંપનીના કોન્ટ્રકટરને 25 હજાર રપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે રાયડી પાટી વિડી વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યુ હતુ.આથી વનવિભાગે JIOને પાઠ ભણાવ્યો હતો. રાબારીકા રાઉન્ડના વનવિભાગને જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા અને ઘટના સ્થળે જ ઉપર જ દંડ વસુલ્યો હતો. તમને જણાવી દઇએ કે કોન્ટ્રકટરે JIOની લાઇન બચાવવા ખોદકામ કર્યુ હતુ.