Not Set/ અમરેલીમાં વધુ એક સિંહનો વીડિયો વાયરલ

અમરેલી, અમરેલીમાં સિંહનો વધુ એક વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો જોતા તો તમને પહેલા એમ લાગશે કે સિંહ શિકાર કરવા માટે આવ્યો છે. સિંહની સામે નિલગાય પણ છે પરંતુ સિંહ શિકાર કરતો નથી. ખાંભાના જંગલ વિસ્તારનો આ વિડીયો હોવાની શંકા સેવાઇ રહી છે. સિંહ પોતાના નજીક શિકાર હોવા છતાં પણ નિલ ગાયનો શિકાર કરતો […]

Gujarat Others Videos
mantavya 361 અમરેલીમાં વધુ એક સિંહનો વીડિયો વાયરલ

અમરેલી,

અમરેલીમાં સિંહનો વધુ એક વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો જોતા તો તમને પહેલા એમ લાગશે કે સિંહ શિકાર કરવા માટે આવ્યો છે. સિંહની સામે નિલગાય પણ છે પરંતુ સિંહ શિકાર કરતો નથી. ખાંભાના જંગલ વિસ્તારનો આ વિડીયો હોવાની શંકા સેવાઇ રહી છે. સિંહ પોતાના નજીક શિકાર હોવા છતાં પણ નિલ ગાયનો શિકાર કરતો નથી અને શાંતિથી આરામ કરી રહ્યો છે.