Bollywood/ અમૃતા સિંઘથી લઈને મલાઈકા અરોરા સુધીની, બોલિવૂડની આ અભિનેત્રીઓ છૂટાછેડા પછી છે ખૂબ ખુશ

90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરે ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જ્યારે સંજયે બીજા લગ્ન કર્યા, ત્યારે કરિશ્મા ફરી લગ્ન નહી કરી ને તેના બાળકો સાથે રહે છે અને ખૂબ ખુશ છે.

Entertainment
malaika karishama amrita અમૃતા સિંઘથી લઈને મલાઈકા અરોરા સુધીની, બોલિવૂડની આ અભિનેત્રીઓ છૂટાછેડા પછી છે ખૂબ ખુશ

સામાન્ય રીતે લગ્નજીવનનો અંત એ મહિલાઓ માટે દુઃખદ ઘટના છે. અને પરિવારજનો પણ દીકરીના છૂટાછેડાને કારણે ચિંતિત બને છે. પરંતુ બોલીવુડની વાત જ કાઈ અલગ છે. અહીં લાખો કરોડોમાં થતા છૂટાછેડા  બાદ માનુનીઓ બિન્દાસ અને ખુશ મજાજ જિંદગી વિતાવી રહી છે. આવો મળી એ બોલીવુડની કેટલીક આવી ખૂહ મિજાજ માંમુનીઓને ….

korona 3 અમૃતા સિંઘથી લઈને મલાઈકા અરોરા સુધીની, બોલિવૂડની આ અભિનેત્રીઓ છૂટાછેડા પછી છે ખૂબ ખુશ

મલાઈકા અરોરા-

મલાઇકા અરોરાએ વર્ષ 1998 માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા. પરંતુ બંનેના લગ્નજીવનનો 19 વર્ષ બાદ અંત  આવ્યો છે. અને વર્ષ 2017 માં બંનેએ એકબીજાથી છૂટાછેડા લીધા હતા. જો કે, આ દિવસોમાં મલાઈકાનું નામ બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર સાથે ખૂબ ચર્ચા છે, પરંતુ બંનેએ હજી લગ્ન કર્યા નથી.

karishma kapoor અમૃતા સિંઘથી લઈને મલાઈકા અરોરા સુધીની, બોલિવૂડની આ અભિનેત્રીઓ છૂટાછેડા પછી છે ખૂબ ખુશ

કરિશ્મા કપૂર: 90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરે ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જ્યારે સંજયે બીજા લગ્ન કર્યા, ત્યારે કરિશ્મા ફરી લગ્ન નહી કરી ને તેના બાળકો સાથે રહે છે અને ખૂબ ખુશ છે.

manisha અમૃતા સિંઘથી લઈને મલાઈકા અરોરા સુધીની, બોલિવૂડની આ અભિનેત્રીઓ છૂટાછેડા પછી છે ખૂબ ખુશ

મનીષા કોઈરાલા: મનીષાએ વર્ષ 2010 માં નેપાળી ઉદ્યોગપતિ સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા અને પોતાનું ઘર વસાવ્યું હતું. પરંતુ તેમના લગ્ન જીવનનો 2 વર્ષ પછી અંત આવ્યો હતો. છૂટાછેડા પછી મનીષાએ ફરીથી લગ્ન કર્યા નહોતા અને હવે તે તેની કારકિર્દી પર ધ્યાન આપી રહી છે.

mahima chaudhari અમૃતા સિંઘથી લઈને મલાઈકા અરોરા સુધીની, બોલિવૂડની આ અભિનેત્રીઓ છૂટાછેડા પછી છે ખૂબ ખુશ

મહિમા ચૌધરી: ફિલ્મ પરદેસમાં શાહરૂખ ખાન સાથે કારકિર્દીની શરૂઆત કરનારી મહિમા ચૌધરીએ ઉદ્યોગપતિ બોબી મુખરજી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા વર્ષો પછી તેમના છૂટાછેડા થઈ ગયા. મહિમા ચૌધરી હવે તેની પુત્રી સાથે રહે છે અને ખુશ છે.

mahima chaudhari 1 અમૃતા સિંઘથી લઈને મલાઈકા અરોરા સુધીની, બોલિવૂડની આ અભિનેત્રીઓ છૂટાછેડા પછી છે ખૂબ ખુશ

અમૃતા સિંહ: અમૃતા સિંહ અને સૈફ અલી ખાનના વર્ષ 2003 માં છૂટાછેડા થયા હતા. જ્યારે સૈફે વર્ષ 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા, જ્યારે અમૃતાએ ફરીથી લગ્ન કર્યા નહોતા. સૈફ અને અમૃતાના બે બાળકો સારા અને ઇબ્રાહિમ અલી ખાન છે, જેઓ તેમની માતા સાથે રહે છે. અમૃતા તેના બે બાળકોની સંભાળ લેવામાં ખુશ છે.