AMTS/ AMTSનું વર્ષ 2023-24નું બજેટ રજૂ કરાયું સત્તાધીશોએ રજૂ કર્યું બજેટ સત્તાધીશોએ ડ્રાફ્ટ બજેટમાં કર્યા સુધારા 7 કરોડના સુધારા સાથે 574 કરોડનું બજેટ રજૂ કરાયુ 15 કરોડના ખર્ચે AMTSની નવી 50 બસો ખરીદાશે AMTS બસોમાં દિવ્યાંગ માટે વિનામુલ્ય પ્રવાસ રહેશે મેટ્રો રેલના વસ્ત્રાલ,એપરેલપાર્ક માટે નવા રુટનું આયોજન થલતેજ સ્ટેશન પર મુસાફરોને કનેક્ટિવીટી માટે નવા રૂટ આયોજન રીંગ રોડ ઉપર બસ સેવા શરૂ કરવાનું આયોજન ચાલુ વર્ષે 1109 બસો પરિવહન માટે મુકાશે

Breaking News