ભાવનગર/ ઉમરાળા તાલુકાના ધરવાળાના પાટીયા પાસે અકસ્માત સર્જાયો

જણાવીએ કેઉમરાળા તાલુકાના ધરવાળાના પાટીયા પાસે સર્જાયો અકસ્માત હતો  .સ્થાનિકો ને ઘટનાની જાણ થતાં જ 108ને ફોન કરતાં  તે ઘટના સ્થળે પહોચી ગઈ હતી.

Gujarat
Untitled 44 ઉમરાળા તાલુકાના ધરવાળાના પાટીયા પાસે અકસ્માત સર્જાયો

મરાળા તાલુકાના ધરવાળાના પાટીયા પાસે સર્જાયો અકસ્માત

ધરવાળાના પાટીયા પાસે ઈકો કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતમાં બે વ્યક્તિને પહોંચી ગંભીર ઇજા

રંધોળા 108 દ્રારા બંન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડાયા

રાજયમાં  દિવસેને દિવસે અકસ્માતના  કેસો વધતાં જોવા મળી  રહ્યા છે. કયારેક અકસ્માતની ઘટનાઓ  ભયાનક સ્વરૂપ લઈ  લેતી હોય છે ત્યારે આજે  જ સવારે એક એવી અકસ્માતની ઘટના સામે આવી છે  જેમાં ભાવનગરના ધરવાળાના પાટીયા પાસે ઈકો કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત હતો.  . ઈકો કાર  ફૂલ સ્પીડમાં આવતી હોવાથી  ડ્રાઈવરે  કંટ્રોલ ગુમાવતાં  આ ઘટના  બની હતી .

આ પણ વાંચો ;ગ્રામ પંચાયત ચૂંટણી 2021 / ગ્રા.પં.ની ચૂંટણીને છ કલાક પૂર્ણ, બપોરે 1 વાગ્યા સુધી થયુ 24 ટકા મતદાન

જણાવીએ કેઉમરાળા તાલુકાના ધરવાળાના પાટીયા પાસે સર્જાયો અકસ્માત હતો  .સ્થાનિકો ને ઘટનાની જાણ થતાં જ 108ને ફોન કરતાં  તે ઘટના સ્થળે પહોચી ગઈ હતી.  તેમજ અકસ્માતમાં બે વ્યક્તિને પહોંચી ગંભીર ઇજા થઈ છે  તેમનેરંધોળા 108 દ્રારા બંન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે .

આ પણ વાંચો ;નિવેદન / RSSના વડા મોહન ભાગવતે DNA મામલે શું કહ્યું જાણો વિગત…

મહત્વનુ છે  કે  આ ઇજાગ્રસ્તો કાંતિભાઈ નાગજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૩૫ અને દિનેશભાઈ ગણેશ ભાઈ રાઠોડ ઉમર ૨૮ ને ઇજા થતા સારવાર માં ખસેડવામાં આવ્યા.