મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે HCમાં અરજી
- અનલોકની છૂટછાટમાં વધુ એક છૂટ લેવા HCમાં અરજી
- રાજ્યભરમાં પાછલા લાંબા સમયથી બંધ છે ટ્યુશન ક્લાસીસ
- ટ્યુશન ક્લાસીસ ચલાવતા લોકોની મોટા પ્રમાણમાં છે સંખ્યા
- 16 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ક્લાસ શરૂ કરવા માંગ
- સંચાલકોની આર્થિક સ્થિતિ કથળી હોવાની રજૂઆત
- નજીકના દિવસોમાં જ વધુ સુનાવણી HC માં હાથ ધરાશે