Mehsana/ ઊંઝાનો વધુ એક જીરાનો વેપારી આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરાયો

ઉત્તર ગુજરાત જીરા માટે હોલસેલ બજાર છે, અહીંયાથી દેશ-વિદેશમાં જીરાનો નિકાસ થાય છે.વધારે નફો કમાવવાની લાલચમાં લાલયુ વેપારીઓ જીરામાં ભેળસેળ કરતા હોય છે.ઊંઝાનો વધુ એક વેપારી છેતરાયો હોવાની ઘટના સામે આવી છે

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 06 23T120700.144 ઊંઝાનો વધુ એક જીરાનો વેપારી આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરાયો

Mehsana News:ઉત્તર ગુજરાત જીરા માટે હોલસેલ બજાર છે, અહીંયાથી દેશ-વિદેશમાં જીરાનો નિકાસ થાય છે.વધારે નફો કમાવવાની લાલચમાં લાલયુ વેપારીઓ જીરામાં ભેળસેળ કરતા હોય છે.ઊંઝાનો વધુ એક વેપારી છેતરાયો હોવાની ઘટના સામે આવી છે. જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારી છેતરાયો છે,આપને જણાવી દઈએ આવી ઘટના  પહેલા  પણ ઊંઝામાં બનેલી છે જેમાં ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા ઊંઝા ખાતે રૂ2.14 લાખથી વધુની કિંમતનો 3,680 કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયાએ જણાવ્યું હતું કે ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા ઊંઝા ખાતે રૂ.2.4 લાખથી વધુની કિંમતનો 3,680 કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ હતી. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ત્યારે ઊંઝાનો વધુ એક વેપારી છેતરાયો જીરાનો વેપારી આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરાયો છે આપને જણાવી દઈએ દુબઇની તાજ અલ ઇમાન નામની કંપનીએ છેતર્યો હતો.અને જીરાનો વેપાર કરવા જતાં રૂપિયા 1.36 કરોડનો ચૂનો લાગ્યો હતો.આપને જણાવી દઈએ 54 મેટ્રિક ટન જીરાની ખરીદી બાદ પૈસાની ચુકવણી કરવામાં નતી આવી જેના પછી તાજ અલ ઈમાનના મલિક મેનેજર સામે ફરિયાદ દિલ્લીની ગ્લોબલ કાર્ગો સામે ફરિયાદ ગાંધીધામની એક્સ્ટ્રન્સ લોજિસ્ટક સામે ફરિયાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં 5 સામે ગુન્હો નોંધાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે પોલિયો અભિયાનનો કરાવ્યો પ્રારંભ

આ પણ વાંચો: વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ